Jio બધા ને નેટ ફ્રી ની આદત નાખી દીધી, 10 કરોડ ગ્રાહક થયા,31 માર્ચ થી રોજ 10 રૂપિયા એક ગ્રાહક પાસે થી લેશે


#JIO માં અંબાણીએ 8000 કરોડ નો ખર્ચ કર્યો, 6 મહિના ફ્રી આપ્યું, બધા ને નેટ ફ્રી ની આદત નાખી દીધી, 10 કરોડ ગ્રાહક થયા,
31 માર્ચ થી રોજ 10 રૂપિયા એક ગ્રાહક પાસે થી લેશે, એટલે 10 કરોડ ગ્રાહક ના 100 કરોડ થયા, મહિને 3000 કરોડ વર્ષે 36000 કરોડ ની આવક અંબાણી ને થશે..
વિચારો હવે મૂર્ખ કોણ જનતા કે અંબાણી ? 
 એક જ વર્ષ માં 4 ગણા પૈસા અંબાણી કરી લેશે...
અને હા 100 રૂપિયા મેમ્બર શિપ ના લેખે 1000 કરોડ તો પહેલા જ લઈ લેશે...
આને કેવાય ગૂજરાતી દીમાગ.......થોડા સમય પહેલા મે કહ્યુ હતુ. કે રીલાયન્સ કયારેય મફત ના આપે . મુકેશ અંબાણીના ગામ નુ નામ ચોર વાડ છે તમારી જાણ માટે

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.