શુભ સવાર. good morning Gujarati

ક્યાંક હશે જ જનમોજનમ નો નાતો,
નહીતર ક્યાં સોનાની નગરીનો રાજા ભઞવાન વાસુદેવ, ને ક્યા પોરબંદરનો ગરીબ સુદામો...,

આથી જ કહેવાયુ છે કે,
"અમુલ્ય સબંધો" સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી.
કારણ કે,
પૈસા બે દિવસ કામ આવે છે, જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે.

||  શુભ સવાર.  ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.