મોંધવારી વધી નથી પણ આડી અવળી થઈ ગઈ છે...

પંદર વર્ષ પેલા સમોસુ ૧ રૂપિયામા આવતુ અને મોબાઈલ કોલ ૧૫ રૂપિયા હતો 
હવે સમોસુ ૧૫ રૂપિયાનું થઈ ગયુ અને 
ફોન કોલ ૧ રૂપિયામા થઈ ગયો એટલે 
મોંધવારી વધી નથી પણ આડી અવળી થઈ ગઈ છે.... 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.