તું મારા ઘર ને મારું ઘર Gujarati shayari


કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.