મારે 10 છોકરી ઓ સાથે લફરાં હતા

લગ્નમંડપ માં છોકરા એ
છોકરી ને કીધું
મારે 10 છોકરી ઓ સાથે લફરાં હતા

છોકરી એ તરત જવાબ આપ્યો.
મને ખબર છે,
લગ્નકુંડલી મળી છે તો,
લખણ પણ મળે જ ને.😂😂😂

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.