પાંચ છ ઉંદરડા તલવાર
લય ને દોડી રહયા હતા એમા
સિંહે : એલા કેમ તલવાર લયને ભાગો છો ?
ઉંદરડા : હાથી ની છોકરી ને
કોકે i love you કીધુ ને
નામ અમારા છોકરા ના
આવયા..
ભુકકા કાઢીનાખશુ ભુકકા..
Copyright © 2019 - 2021. All Right Reserved