ગુજરાતી Jokes - સંતાનો ઈંટરવ્યુ

સંતા એક માઈક્રોસોફ્ટ કંપનીમાં ઈંટરવ્યુ આપવા ગયો 
 
ઈંટરવ્યુ લેનાર - Java નાચાર version બતાવો,
 
સંતા - મર જાવા, મિટ જાવા, લુટ જાવા અને સદકે જાવા 
 
ઈંટરવ્યુ લેનાર - શાબાશ... હવે સીધા ઘર જાવા... 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.