Homeગુજરાતી જોક્સગુજરાતી જોક્સ - સંતા અને 2000 રૂપિયાની નોટ ગુજરાતી જોક્સ - સંતા અને 2000 રૂપિયાની નોટ Prakash modi 1/22/2017 12:18:00 am 0 પત્નીને એક થપ્પડ મારવાની સજા 1000 રૂપ્યા - જજ સાહેબે સંતાને સંભળાવી ત્યારે સંતાએ જજને પુછ્યુ - બીજી એક થપ્પડ મારી દઉ ? જજે ગુસ્સાથી - કેમ ? સંતા - કારણ કે મારી પાસે છુટ્ટા નથી... 2000 રૂપિયાની નોટ છે. Tags ગુજરાતી જોક્સ Newer Older