સોફ્ટવેર એન્જીનીયર : સાહેબ કાલ થી હું ૬ વાગ્યા પછી નહિ રોકાવ
મેનેજર : કેમ ?
સોફ્ટવેર એન્જીનીયર : સાહેબ પગાર થી કઈ નથી વળતું , રાત્રે હું પાર્ટ ટાઈમ ટેક્ષી ચલાવું છું ..
મેનેજર : બકા રોવડાવીસ કે ! રાતે ભુખ લાગે તો આપની પાઉભાજી ની લારી છે આવજો.. !!